ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 9:38 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે. સુશ્રી મુર્મૂ બઠિંડામાં પંજાબ કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલય અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના બે પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.