રાષ્ટ્રપતિદ્રૌપદી મુર્મૂ આવતીકાલથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે. સુશ્રી મુર્મૂ બઠિંડામાં પંજાબ કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલય અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના બે પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Site Admin | માર્ચ 10, 2025 6:44 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે
