ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ-હોમ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ-હોમ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત, આ કાર્યક્રમમાં રાજનાથ સિંહ, જેપી નડ્ડા, ડૉ. એસ. જયશંકર, અશ્વિની વૈષ્ણવ, પીયૂષ ગોયલ અને શિવરાજ સિંહ ચૌહાણ તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.