રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 156મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ રાષ્ટ્રપિતાના આદર્શો અને મૂલ્યોને સમર્પિત કરવાનો પ્રસંગ છે. તેમણે ઉમેર્યું કે મહાત્મા ગાંધીએ શાંતિ, સહિષ્ણુતા અને સત્યનો સંદેશ આપ્યો છે, જે સમગ્ર માનવતા માટે પ્રેરણારૂપ છે.
Site Admin | ઓક્ટોબર 2, 2025 9:33 એ એમ (AM)
રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 156મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
