રાજ્ય સાયબર ક્રાઇમ શાખાએ ચોરી કરાયેલા 106 મોબાઈલ ફોન રાજસ્થાનમાંથી કબ્જે કર્યા છે. પોલીસે ઓપરેટ થઈ રહેલા મોબાઈલ ફોનનો ડેટા મંગાવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં CID ક્રાઇમ શાખાએ રાજસ્થાનના અલગ અલગ જિલ્લામાંથી આ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 43 મોબાઈલ ધારકોને મોબાઈલ પરત કરાયા છે. બાકીના તમામ મોબાઈલ જે તે જિલ્લાના લોકોને મોકલી અપાશે
Site Admin | એપ્રિલ 6, 2025 5:51 પી એમ(PM)
રાજ્ય સાયબર ક્રાઇમ શાખાએ ચોરી કરાયેલા 106 મોબાઈલ ફોન રાજસ્થાનમાંથી કબ્જે કર્યા
