રાજ્ય સરકાર નવ નવેમ્બરથી મગફળી, અડદ, મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. વેચાણ માટે ખેડૂતોને મેસેજ મોકલવામાં આવશે જેના આધારે ખેડૂતોએ વેચાણ કેન્દ્ર પર જવાનું રહેશે. આ અંગે વધુ માહિતી આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી ટેકાના ભાવે કરાશે.
Site Admin | નવેમ્બર 5, 2025 7:12 પી એમ(PM)
રાજ્ય સરકાર નવ નવેમ્બરથી મગફળી, અડદ, મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે