કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે બે હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે.
ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા 31 મે, 2025 સુધી નિયત કરેલી હોવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે.
Site Admin | મે 22, 2025 11:19 એ એમ (AM)
રાજ્ય સરકાર દ્વારા 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે
