રાજ્ય સરકાર દ્વારા મહેસાણા જિલ્લાની સમરસ પંચાયત અને મહિલા સમરસ પંચાયતને અલગથી અનુદાનની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લાની 90 સમરસ ગ્રામ પંચાયત ચાર કરોડ 51 લાખ રૂપિયાની રકમ ફાળવાઈ છે.
Site Admin | જુલાઇ 9, 2025 3:50 પી એમ(PM)
રાજ્ય સરકાર દ્વારા મહેસાણા જિલ્લાની સમરસ પંચાયત અને મહિલા સમરસ પંચાયતને અલગથી અનુદાનની ફાળવણી