ડિસેમ્બર 22, 2024 8:38 એ એમ (AM)

printer

રાજ્ય સરકાર દ્વારા મશરૂ સાડી માટે લુપ્ત થતી કળાને જીવંત રાખનારા પાટણના મોહમ્મદ ઝુબેર પનાગરને શ્રેષ્ઠ કારીગરનો પુરસ્કાર એનાયત કરાયો

રાજ્ય સરકાર દ્વારા મશરૂ સાડી માટે લુપ્ત થતી કળાને જીવંત રાખનારા પાટણના મોહમ્મદ ઝુબેર પનાગરને શ્રેષ્ઠ કારીગરનો પુરસ્કાર એનાયત કરાયો છે. ગાંધીનગર ખાતે યોજાયેલા હાથશાળ હસ્તકળા રાજ્ય પુરસ્કાર 2023માં રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગે પાટણના આ કારીગરને પુરસ્કાર સાથે એક લાખ 51 હજાર રોકડ પુરસ્કાર એનાયત કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.