રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લા માટે ઘરેઘરે જઈ કચરો એકત્રિત કરવા પાંચ વાહન ફાળવાયા છે. હાલ મોડાસા ડમ્પિંગ સાઈટથી આ તમામ વાહન અને એક યંત્રને કાર્યરત્ કરાયું છે. આગામી દિવસોમાં અન્ય પાંચ વાહન પણ ફાળવાશે તેમ મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું.
Site Admin | ડિસેમ્બર 21, 2025 3:25 પી એમ(PM)
રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લા માટે ઘરેઘરે જઈ કચરો એકત્રિત કરવા પાંચ વાહન ફાળવાયા