રાજ્ય સરકાર આગામી નવ નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું, કમોસમી વરસાદની અણધારી આફતના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે સરકાર ખેડૂતોની પડખે ઊભી છે. કુદરતી આપત્તિની આ સ્થિતિમાં સરકારે ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા કરી છે.
Site Admin | નવેમ્બર 5, 2025 3:08 પી એમ(PM)
રાજ્ય સરકાર આગામી નવ નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે.