રાજ્ય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, જેને રાજ્યભરના ખેડૂતો આવકારી રહ્યા છે. ગીરસોમનાથમાં સૂત્રાપાડા તાલુકાના હરણાસા ગામના ખેડૂત મૂળાભાઈ નાઘેરાએ આ રાહત પેકેજ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Site Admin | નવેમ્બર 10, 2025 4:09 પી એમ(PM)
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયેલ રાહત પેકેજને રાજ્યભરમાં ખેડૂતોએ આવકાર આપ્યો.