રાજ્ય સરકારે આજ દિન સુધી રાજ્યના 92 હજાર 800થી વધુ ખેડૂતો પાસેથી એક હજાર 550 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે. સત્તાવાર યાદી મુજબ, સરકાર દ્વારા 272 ખરીદ કેન્દ્ર પરથી બે લાખ 13 હજાર મૅટ્રિક ટનથી વધુની મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંગે અધિકારીઓએ જણાવ્યું, ખેડૂતોને ટેકના ભાવની સંપૂર્ણ ખાતરી અપાઈ છે.
Site Admin | નવેમ્બર 21, 2025 3:45 પી એમ(PM)
રાજ્ય સરકારે આજ દિન સુધી રાજ્યના 92 હજાર 800થી વધુ ખેડૂતો પાસેથી એક હજાર 550 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી