સપ્ટેમ્બર 5, 2024 8:12 પી એમ(PM) | પાટણ

printer

રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ૩૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ૩૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..
પાટણ ખાતે સેક્સડ સીમેન લેબોરેટરીમાં એક સેક્સડ સીમેન ડોઝના ઉત્પાદન માટેનો રાજ્ય સરકારનો પડતર ખર્ચ ૭૧૦ રૂપિયા જેટલો છે.