ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 27, 2025 7:10 પી એમ(PM)

printer

રાજ્ય પોલીસે 804 કરોડ રૂપિયાના આંતર-રાષ્ટ્રીય સાયબર ગુનાનો પર્દાફાશ કર્યો – સુરતથી 10 મુખ્ય આરોપીની ધરપકડ

ગુજરાત પોલીસે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પાંચ કરોડ 51 લાખ રૂપિયાથી વધુની રકમ પરત અપાવી છે. સાથે જ 804 કરોડ રૂપિયાના આંતર-રાષ્ટ્રીય સાયબર ગુના સમૂહનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય પોલીસ દુબઈ, વિએતનામ અને કમ્બોડિયાથી સંચાલિત થતા એક વિશાળ સમૂહની માહિતી સામે લાવી છે. આ કાર્યવાહીમાં સુરતથી 10 મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.