ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 22, 2025 4:23 પી એમ(PM)

printer

રાજ્ય પોલીસના 568 અધિકારી અને કર્મચારીઓને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ DGP કમેન્ડૅશન ડિસ્ક 2024 એનાયત કરાશે.

રાજ્ય પોલીસના 568 અધિકારી અને કર્મચારીઓને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ DGP કમેન્ડૅશન ડિસ્ક 2024 એનાયત કરાશે. ગુજરાત પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા વર્ષ 2024 દરમિયાન પોલીસ વિભાગની ફરજમાં ઉત્તમ અને સરાહનીય સેવાઓ બદલ આ સન્માન અપાશે. આગામી 25 નવેમ્બરે ગાંધીનગરમાં કરાઈ ગુજરાત પોલીસ અકાદમીના વિદ્યાભવન સભાગૃહ ખાતે તેમના માટે વિશેષ સમારોહ યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.