ઓગસ્ટ 17, 2025 7:09 પી એમ(PM)

printer

રાજ્ય પર પાંચમી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને માછીમારોને પણ આગામી 21 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અત્યાર સુધી રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય હતી. આજે નવી લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થતા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે.
આવતીકાલે રાજ્યના પોરબંદર, જુનાગઢ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.