સ્પેશિયલ ટેટ વન તથા ટેટ ટૂની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા 12 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ ટેટ વન અને ટૂની પરિક્ષા યોજાશે. સ્પેશિયલ ટેટ વનની સવારે 11થી 1 જ્યારે સ્પેશિયલ ટેટ ટૂની બપોરે 3થી 5 દરમિયાન પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરતના કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 9:18 એ એમ (AM)
રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા 12 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ ટેટ વન અને ટૂની પરિક્ષા યોજાશે
