જાન્યુઆરી 21, 2025 3:44 પી એમ(PM) | સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી

printer

રાજ્ય ચૂંટણી પંચ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરશે

રાજ્ય ચૂંટણી પંચ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરશે. આજે બપોર બાદ સાડા ચાર વાગે પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર જાહેરાત કરશે. અમારા ગાંધીનગરના પ્રતિનિધ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યની 69 નગરપાલિકાઓની ચૂંટણી અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના કાર્યક્રમની રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરશે.