નવેમ્બર 21, 2024 7:48 પી એમ(PM)

printer

રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની આગામી સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી છે

રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની આગામી સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી છે. નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અને જીલ્લા સ્તરના અધિકારીઓ સહિતના 94 જેટલા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. જૂનાગઢની પાંચ, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ચાર ચાર નગરપાલિકા સહિતના રાજ્યની વિવિધ 94 જેટલી નગરપાલિકામાં આ અધિકારીઓને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકેની ફરજ સોંપાઇ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.