રાજ્ય કક્ષાની “અસ્મિતા”-ખેલો ઇન્ડિયા યોગાસન લીગમાં ઋચા ત્રિવેદી પ્રથમ ક્રમાંક સાથે સુવર્ણ ચંદ્રક મેળવી વેસ્ટઝોન માટે ક્વાલિફાય થયા.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન યોજાયેલી આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાવનગરની 14 વર્ષીય ઋચા ત્રિવેદીએ અન્ડર-18 વયજૂથ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તે હવે અસ્મિતા-ખેલો ઇન્ડિયા વેસ્ટઝોન, સ્કૂલ ગેમ, ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે.
Site Admin | જુલાઇ 29, 2025 9:51 એ એમ (AM)
રાજ્ય કક્ષાની “અસ્મિતા”-ખેલો ઇન્ડિયા યોગાસન લીગમાં ઋચા ત્રિવેદી વેસ્ટઝોન માટે ક્વાલિફાય થયા
