જુલાઇ 28, 2024 7:32 પી એમ(PM)

printer

રાજ્યસભા સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીની મુલાકાતે

રાજ્યસભા સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે શહેરમાં નવા બની રહેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના સ્થળની મુલાકાત લીધી હતી.

શક્તિસિંહ ગોહિલે સર્કીટ હાઉસ ખાતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદને કારણે અનેક વિસ્તારમાં મુશ્કેલી પડી રહી છે. સોમવારે સંસદમાં આ મુદે તેઓ ચર્ચા કરશે..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.