સંસદમાં રાષ્ટ્રગાન વંદે માતરમ અંગે ચર્ચા ચાલી રહી છે. આજે પણ સંસદના બંને ગૃહોમાં આ ચર્ચા ચાલી રહી છે. રાજયસભામાં વંદેમાતરમની ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યુ હતું કે વંદેમાતરમ અંગેનુ સમર્પણ કાયમ છે.
Site Admin | ડિસેમ્બર 10, 2025 2:03 પી એમ(PM)
રાજ્યસભામાં વંદેમાતરમ્ ની ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ વંદેમાતરમ્ અંગેનું સમર્પણ કાયમ