રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા પાટણની કેન્દ્રીય વિધાલયના નવા બિલ્ડિંગને ઝડપથી કાર્યરત કરવા માટે રજૂઆત કરી છે. નવું તૈયાર થઇ ગયેલું આ મકાન લાંબા સમયથી તૈયાર થઇ ગયુ છે. પરંતુ તેમાં શૈક્ષણિક કાર્ય થઇ રહ્યું નથી.
આ શાળા અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં કાર્યરત છે.. જેથી હવે આ ઇમારતને ઉપયોગ કરીન તેને શૈક્ષણિક કાર્યના ઉપયોગમાં લેવા માટે એક પત્ર સાંસદે લખ્યો છે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 9:39 એ એમ (AM)
રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા પાટણની કેન્દ્રીય વિધાલયના નવા બિલ્ડિંગને ઝડપથી કાર્યરત કરવા માટે રજૂઆત કરી
