રાજ્યસભાના નેતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે અમેરિકા સ્થિત જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે પાર્ટીના નેતાઓના કથિત જોડાણના મુદ્દા પર કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા શ્રી નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ જ્યોર્જ સોરોસ સાથેના તેના કથિત સંબંધો જાહેર કરે.. તેમણે કહ્યું કે, ભાજપ આ મુદ્દાને લોકો વચ્ચે લઈ જશે.
ઉપરાષ્ટ્રપતિ પદની ગરિમા ન જાળવવા બદલ શ્રી નડ્ડાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી. તેમણે રાહુલ ગાંધીના વર્તનને અપરિપક્વ ગણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 12, 2024 7:00 પી એમ(PM) | જેપી નડ્ડા
રાજ્યસભાના નેતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે અમેરિકા સ્થિત જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે પાર્ટીના નેતાઓના કથિત જોડાણના મુદ્દા પર કોંગ્રેસ પર પ્રહારો કર્યા
