ચોમાસાની સિઝનમાં કુલ 82 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યુ હતું. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સિઝનનું 96 ટકા વાવેતર થયું છે, જેમાં 13 લાખ 70 હજાર હેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 9:55 એ એમ (AM)
રાજ્યમાં 82 લાખ હેક્ટરમાં સિઝનનું 96 ટકા વાવેતર થયું