રાજ્યમાં 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થઈ જશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા આગામી 10થી લઈને 16 ઓક્ટોબર સુધી ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના બંને ક્ષેત્રોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ રહેશે. તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 9, 2025 7:40 એ એમ (AM)
રાજ્યમાં 24 કલાકમાં અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થઈ જાય થઈ જવાની આગાહી
