રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. આ સાથે જ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.
હાલ 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચ્યું છે.
Site Admin | નવેમ્બર 25, 2025 2:33 પી એમ(PM)
રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ