ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 12, 2024 9:54 એ એમ (AM) | હવામાન વિભાગ

printer

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાત્રિ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થવાની આગાહી કરવામાં આવી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાત્રિ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થવાની આગાહી કરવામાં આવી છે
રાજ્યભરમાં રાજકોટમાં સૌથી મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને સૌથી ઓછું 18 ડિગ્રી સેલ્સિયસતાપમાન અમરેલી તેમજ ગાંધીનગરમાં નોંધાયું. આગામી એક સપ્તાહ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસ સુધીના ઘટાડાની શક્યતાઓ છે. હવામાન વિભાગની નવેમ્બર મહિનાની આગાહી અનુસાર આ વર્ષે રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે તેમ હવામાન વિભાગના નિદેશક એ કે દાસે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.