રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થતા અમલમાં આવેલી આચારસંહિતાના કારણે આ જાન્યુઆરી મહિનાનો જિલ્લા-તાલુકા અને રાજ્યનો સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 11:18 એ એમ (AM)
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થતા અમલમાં આવેલી આચારસંહિતાના કારણે આ જાન્યુઆરી મહિનાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં
