રાજ્યમાં સ્તાનિક સ્વરાજની 22મી જૂનના રોજ ચૂંટણી યોજનારી છે. ગ્રામ પંચાયત સામાન્ય, વિભાજન, મધ્યસત્ર ચૂંટણી-2025 સંદર્ભે 751 જેટલી પંચાયતો અને બેઠકો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આઠ હજાર 88 જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર વિભાજન પેટા ચૂંટણીઓ યોજાનાર હતી. આ ચૂંટણીઓ માટે તા.11-06-2025ના રોજ ઉમેદવારી પરત ખેચ્યા બાદ રાજ્યમાં ચૂટણીનું ચિત્ર સ્પષ્ટ બની ગયુ છે.. ત્યારે જ્યાં ચૂંટણીઓ થઇ રહી છે ત્યા ઉમેદવારો દ્વારા ચૂટણી પ્રચાર જોરશોરથી થઇ રહ્યો છે
Site Admin | જૂન 14, 2025 9:50 એ એમ (AM)
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની યોજાનારી ચૂંટણી અગાઉ 751 જેટલી પંચાયતો અને બેઠકો સંપૂર્ણ બિનહરીફ જાહેર
