રાજ્યમાં સૌ પ્રથમ સુરત શહેરમાં ગોલ્ડ ATM મૂકવામાં આવ્યું છે. જેમાં 24 કલાક દરમિયાન કોઈ પણ સમયે સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકાશે.
Site Admin | એપ્રિલ 27, 2025 7:04 પી એમ(PM)
રાજ્યમાં સૌ પ્રથમ સુરત શહેરમાં સોના-ચાંદીના સિક્કા માટેનું ATM શરૂ કરાયુ
