ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 30, 2025 7:28 પી એમ(PM) | ગુડી પાડવા

printer

રાજ્યમાં વસતા મહારાષ્ટ્રીયન લોકો દ્વારા આજે ગુડી પાડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે.

રાજ્યમાં વસતા મહારાષ્ટ્રીયન લોકો દ્વારા આજે ગુડી પાડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે.
આજે ઘરે ઘરે આંબાના પાંદડાના તોરણ બંધાય છે. વિજયના પ્રતિકરૂપે આંગણમાં વાસ ઉપર લોટો તથા વિજય પતાકા લગાવાય છે. ડાંગ જિલ્લામાં ગુડી પાડવાની ઉજવણી કરાઈ હતી. આ દિવસે કડવા લીમડાનાં પાન આરોગવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ