નવેમ્બર 6, 2024 4:12 પી એમ(PM)

printer

રાજ્યમાં વસતા ઉત્તર ભારતીયો માટે મહત્વના છઠપૂજા મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારી ચાલી રહી છે

રાજ્યમાં વસતા ઉત્તર ભારતીયો માટે મહત્વના છઠપૂજા મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારી ચાલી રહી છે.
દમણના અમારા પ્રતિનિધિ પ્રદિપ ભાવસાર જણાવે છે કે, જિલ્લા તંત્રએ છઠ પૂજા માટે ત્રણ સ્થળને અધિકૃત કર્યા છે. પરકોટા શેરી બીચ, દાભેલ તળાવ અને દમણના કડૈયા બીચ પર છઠ માતાની પૂજા કરી શકાશે. નાયબ કલેક્ટર પ્રિયાશું સિંઘે જણાવ્યું હતું કે, દલવાડા તળાવની ઊંડાઈના કારણે ત્યાં છઠ પૂજા કરવા પર પ્રતિબંધ લગાવાયો છે.
સુરતમાં વસતાં સાત લાખ જેટલા ઉત્તર ભારતીયો પણ આવતીકાલે છઠપૂજા મહાપર્વની ઉજવણી કરશે. આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.