ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 5, 2025 6:34 પી એમ(PM)

printer

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે અત્યાર સુધી મોસમનો સરેરાશ63 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે અત્યાર સુધી મોસમનો સરેરાશ 63 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના50 જળાશય હાઇએલર્ટ પર છે. 28 જેટલા જળાશય સંપૂર્ણભરાયા છે. અત્યાર સુધી વરસાદથી અસરગ્રસ્ત 763 લોકોને બચાવી લેવાયા છે જ્યારે 4 હજાર399 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.