રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે આજે બપોરે 2 વાગ્યા સુધીમાં માત્ર 14 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 51 ટકા જેટલો થયો છે. બીજી તરફ, હવામાન વિભાગે 21 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
દરમિયાન મહેસાણાનો ધરોઈ બંધ આજે સવારે આઠ વાગ્યા સુધીમાં 74 ટકા જેટલો ભરાઈ ગયો છે.
Site Admin | જુલાઇ 18, 2025 3:28 પી એમ(PM)
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું