રાજ્યમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ,આદિવાસી વિસ્તારોમાં લિફ્ટ પાઇપ લાઇન ટેકનિકથી ખેતરોમાં સિંચાઇની સુવિધા પોહચાડવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં એક લાખ 39 હજાર એકરથી વધુ ખેતરોમાં સિંચાઇ સુવિધા મળી રહી છે. મંત્રી ઈશ્વરસિંહ પરમારે જણાવ્યુ કે, રાજયના છ આદિવાદી જિલ્લાના 708 ગામોમાં ખેડૂતોને બારમાસી સિંચાઇ પોહંચાડવામાં સરકાર સફળ રહી છે.
Site Admin | નવેમ્બર 11, 2025 8:37 એ એમ (AM)
રાજ્યમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ છ આદિવાસી જિલ્લાના 708 ગામોમાં ખેડૂતોને બારમાસી સિંચાઇ પોહંચાડવામાં આવી