નવેમ્બર 16, 2025 2:42 પી એમ(PM)

printer

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 14 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું.

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 14 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું. કચ્છ જિલ્લાનું નલિયામાં ફરી એકવાર સૌથી ઓછું 14 ડિગ્રી જ્યારે રાજકોટમાં
14.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી તથા વડોદરામાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, તો અમદાવાદમાં 16. 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.