રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં 92 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બૂથ સ્તરના અધિકારી-BLO અને સંબંધિત વિભાગની સક્રિયતાને પગલે કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાની નાયબ કલેક્ટર નિશાંત કુગશિયાએ જણાવ્યું.
Site Admin | ડિસેમ્બર 8, 2025 5:24 પી એમ(PM)
રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની કામગીરી પુરજોશમાં