ઓક્ટોબર 13, 2025 6:57 પી એમ(PM)

printer

રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે, 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી બેવડી ઋતુની અસર રહેશે, 16 થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ દ્વારા દિવાળીના તહેવાર દરમ્યાન કમોસમી માવઠાની અસર રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.