જાન્યુઆરી 5, 2026 3:20 પી એમ(PM)

printer

રાજ્યમાં ફરી એક વાર ઠંડીનું જોર વધતાં અનેક જિલ્લા અને શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો

રાજ્યમાં ફરી એક વાર ઠંડીનું જોર વધતાં અનેક જિલ્લા અને શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હાલમાં સાત ડિગ્રી સૅલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે.
અરવલ્લી જિલ્લામાં પણ ગત મોડી રાતથી સવાર સુધી પવનના કારણે ઠંડી વધુ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.