સપ્ટેમ્બર 1, 2024 3:58 પી એમ(PM) | મહિલાઓના સર્વાંગી વિકાસ

printer

રાજ્યમાં નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરાયું છે.

રાજ્યમાં નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરાયું છે. જે મહિલાઓના સશકિતકરણ અને આર્થિક ઉત્થાન માટે મહત્વની પુરવાર થશે..
નારી ગૌરવ નીતિ-૨૦૨૪માં મહિલાઓના સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ તેમજ તકનીકી વિકાસને અનુલક્ષી અગાઉની નીતિ પ્રમાણે ૮ ક્ષેત્રોનો સમાવેશ કરેલ છે, જેમાં શિક્ષણ અને રમતગમત, હિંસા અને સુરક્ષા, આરોગ્ય, પોષણ અને જીવનની ગુણવત્તા, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, સામાજિક સુરક્ષા અને કલ્યાણ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી અને આર્થિક પર્યાવરણની સાથેસાથે વહીવટ અને નિર્ણય-શક્તિનો સમાવેશ થાય છે. આ નીતિના અમલીકરણથી મહિલાઓનો સ્રર્વાગી વિકાસ થશે તેવો સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.