રાજ્યમાં નવી 9 જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોની રચનાને મંત્રીમંડળે મંજૂરી આપી છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણયથી ખેડૂતો અને ગ્રામીણ બેન્કોની સુવિધા વધારો થશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું. તેમણે ઉમેર્યું, બેંકોની રચના માટે રાજ્ય સરકાર નાબાર્ડ મારફત RBIને દરખાસ્ત મોકલશે.
Site Admin | ડિસેમ્બર 31, 2025 7:28 પી એમ(PM)
રાજ્યમાં નવી 9 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી