રાજ્યમાં ગઈકાલે નોંધાયેલા નવા 119 કેસ સાથે કોવિડ-19ના કુલ 508ના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર 18 દર્દીઓ વિવિધ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આ દરમિયાન કુલ 72 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.
Site Admin | જૂન 5, 2025 9:58 એ એમ (AM)
રાજ્યમાં નવા 119 કેસ સાથે કોવિડ-19ના કુલ 508 એક્ટિવ કેસ નોંધાયા