રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને આપવામાં આવેલા કૃષિ રાહત પેકેજની નોંધણી માટેની સમય મર્યાદા વધુ સાત દિવસ લંબાવવામાં આવી છે. ખેડૂતો હવે આગામી 5 ડિસેમ્બર સુધી રાહત પેકેજ માટે નોંધણી કરાવી શકશે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકશાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે.
Site Admin | નવેમ્બર 30, 2025 4:47 પી એમ(PM)
રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને આપવામાં આવેલા કૃષિ રાહત પેકેજની નોંધણી માટેની સમય મર્યાદા વધુ સાત દિવસ લંબાવવામાં આવી