ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 26, 2025 7:47 એ એમ (AM)

printer

રાજ્યમાં ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પરંતુ ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ