રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગઇકાલે 11.9 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યુ હતું. જ્યારે ડીસામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે રાજ્યમાં હવામાન સૂકુ રહેવાની શક્યતા દર્શાવી છે.
Site Admin | ડિસેમ્બર 7, 2025 9:43 એ એમ (AM)
રાજ્યમાં ઠંડીમાં વધારો-હવામાન સૂકુ રહેવાની શક્યતા