રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. રાજ્યના 10 જિલ્લામાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું. નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે અમરેલીમાં 11.4 ડિગ્રી, ગાંધીનગર અને વડોદરામાં 12 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, અમદાવાદ, પોરબંદર અને રાજકોટમાં 14 ડિગ્રી જ્યારે ભાવનગર, દીવ અને ભુજમાં 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
Site Admin | નવેમ્બર 18, 2025 9:22 એ એમ (AM)
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ