રાજ્યમાં જન્મ-મરણની નોંધણી માટેની ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ આગામી ૨૪ કલાક સુધી બંધ રહેશે. હાલમાં ઈ-ઓળખ એપ્લીકેશન માટે રાખવામાં આવેલા સર્વરનો વપરાશ વધી જવાથી આ એપ્લિકેશન ધીમી પડી જતાં આરોગ્ય વિભાગ દ્વારા ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ને વધુ ક્ષમતા ધરાવતા સર્વર ઉપર તબદીલ કરવામાં આવી રહ્યું છે જેથી આગામી ૨૪ કલાક દરમિયાન ‘એ-ઓળખ એપ્લીકેશન’ ઉપલબ્ધ રહેશે નહિ, જેની નોંધ લેવા આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે
Site Admin | નવેમ્બર 29, 2024 7:23 પી એમ(PM)
રાજ્યમાં જન્મ-મરણની નોંધણી માટેની ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ આગામી ૨૪ કલાક સુધી બંધ રહેશે
