રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં અંદાજે 74 હજાર ક વધુ કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને 634 કરોડ રૂપિયાની સબસીડી સહાય અપાઈ છે.
કુટિર, ગ્રામોદ્યોગ, હાથ વણાટ અને હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરોને આર્થિક રીતે વધુ સમક્ષ બનાવીને તેમને ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે માટે સબસીડી સહાય અપાય છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગ્રામોદ્યોગ નિતી – 2024 અંતર્ગત આગામી વર્ષ 2025-26 માટે લોન રકમની મર્યાદા 8 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ સુધીની કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 12, 2025 11:43 એ એમ (AM)
રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં અંદાજે 74 હજાર ક વધુ કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને 634 કરોડ રૂપિયાની સબસીડી સહાય અપાઈ છે.